ફ્લોરાઈડ આયન $(F^-)$ એ કોની સાથે આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) છે?

  • A
    $Ne$
  • B
    $O^{2-}$
  • C
    $N^{3-}$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

પરમાણુના ન્યુક્લિયર બંધારણમાં ન્યુટ્રોન ઉમેરવાથી શેમાં ફેરફાર થશે?

$He$ નો વર્ણપટ કોના જેવો હોવાની અપેક્ષા છે?

જુદા જુદા પરમાણુ ક્રમાંક (nuclear charge) પરંતુ સમાન દળ ક્રમાંક ધરાવતા તત્વોને શું કહેવામાં આવે છે?

તટસ્થ પરમાણુમાં,કયા કણોની સંખ્યા સમાન હોય છે?

તત્વ $_{21}E^{45}$ ના ન્યુક્લિયસમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo