ગર્ભનું લિંગ એમ્નિઓટિક પ્રવાહીમાંથી કોષોની તપાસ કરીને નીચેનામાંથી શું શોધીને નક્કી કરી શકાય છે?

  • A
    બાર બોડીઝ (Barr bodies)
  • B
    કાયઝમેટા (Chiasmata)
  • C
    લિંગી રંગસૂત્રો (Sex chromosomes)
  • D
    કાઈનેટોકોર્સ (Kinetochores)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ માનવ જરાયુ (placenta) દ્વારા સ્ત્રવિત થતો નથી?

$A$: જો ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળા પછી બંને અંડાશય દૂર કરવામાં આવે,તો પણ ગર્ભનો સામાન્ય વિકાસ ચાલુ રહે છે.
$R$: પ્રથમ ત્રિમાસિક ગાળા પછી જરાયુ (placenta) પૂરતા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.

વિકસતા ભ્રૂણનો સૌપ્રથમ સંકેત ...... દ્વારા જાણી શકાય છે.

જરાયુ (Placenta) એ એવો વિસ્તાર છે જ્યાં,.......

માનવમાં ગર્ભીય વિકાસના તબક્કાઓ સાથે નીચેનાને જોડો.
સ્તંભ $I$સ્તંભ $II$
$a$. સંપૂર્ણ રીતે રચાયેલ મોરુલા$i$. ફલન પછી $7$મા દિવસના અંત સુધીમાં
$b$. સંપૂર્ણ રીતે રચાયેલ બ્લાસ્ટોસિસ્ટ$ii$. ફલન પછી $15$ દિવસે
$c$. ગર્ભસ્થાપન પ્રક્રિયા પૂર્ણ થવી$iii$. ફલન પછી $4$થા દિવસના અંત સુધીમાં
$d$. સંપૂર્ણ રીતે રચાયેલ ગેસ્ટ્રુલા$iv$. ફલન પછી $10$મા દિવસના અંત સુધીમાં

સાચો વિકલ્પ પસંદ કરો-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo