ફોલિક્યુલર તબક્કાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

  • A
    સ્ત્રાવી તબક્કો (Secretory phase)
  • B
    લ્યુટિયલ તબક્કો (Luteal phase)
  • C
    પ્રસારણ તબક્કો (Proliferative phase)
  • D
    ઋતુસ્ત્રાવ તબક્કો (Menstrual phase)

Explore More

Similar Questions

કયો અંતઃસ્ત્રાવ અંડપતન (ovulation) માટે જવાબદાર છે?

સામાન્ય માસિક ચક્રમાં અંડપાત (ovulation) ક્યારે થવાની અપેક્ષા હોય છે?

$28$ દિવસીય માનવ અંડપિંડીય ચક્રમાં અંડકોષપાત ક્યારે થાય છે?

જો માસિકચક્ર $30$ દિવસનું હોય અને રુધિરસ્ત્રાવ $1$ લા દિવસે શરૂ થાય, તો અંડપતન ક્યારે જોવા મળશે?

માસિક સ્ત્રાવ કોની ઉણપને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo