રાસાયણિક પ્રક્રિયા $2A + 2B \to C + D$ માટે,પ્રક્રિયાનો ક્રમ $A$ ની સાપેક્ષે $1$ અને $B$ ની સાપેક્ષે $1$ છે. પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $4 \times 10^{-2} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. જ્યારે $50\%$ પ્રક્રિયકો નીપજમાં ફેરવાય,ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો થશે?

  • A
    $2 \times 10^{-2} \ mol \ L^{-1} \ s^{-1}$
  • B
    $1 \times 10^{-2} \ mol \ L^{-1} \ s^{-1}$
  • C
    $4 \times 10^{-2} \ mol \ L^{-1} \ s^{-1}$
  • D
    $2 \times 10^{-1} \ mol \ L^{-1} \ s^{-1}$

Explore More

Similar Questions

$A + B \rightarrow \text{product}$ પ્રક્રિયા માટે વેગનો નિયમ $\text{rate} = k[A][B]$ છે. જો પ્રક્રિયાનો વેગ $0.25 \ mol \ dm^{-3} \ s^{-1}$ અને વેગ અચળાંક $6.25 \ mol^{-1} \ dm^3 \ s^{-1}$ હોય તથા $[B] = 0.25 \ mol \ dm^{-3}$ હોય,તો $[A]$ ની ગણતરી કરો.

વિધાન: પ્રક્રિયાનો ક્રમ અપૂર્ણાંક મૂલ્ય ધરાવી શકે છે.
કારણ: પ્રક્રિયાનો ક્રમ પ્રક્રિયાના સંતુલિત સમીકરણ પરથી લખી શકાતો નથી.

પ્રક્રિયાના ક્રમ (order of reaction) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પ્રક્રિયા $2A + 2B \rightarrow 2C + D$ માટે,જો $r = k[A]^2[B]^0$ હોય,તો પ્રક્રિયાનો દર:

પ્રક્રિયા $A \to B$ માટે,જ્યારે $A$ ની સાંદ્રતા $1.5$ ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ $2.25$ ગણો વધે છે. તો પ્રક્રિયાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo