મંદ દ્રાવણ માટે,રાઉલ્ટનો નિયમ જણાવે છે કે

  • A
    બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે
  • B
    બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે
  • C
    બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવણમાં રહેલા દ્રાવ્યના જથ્થાના પ્રમાણમાં હોય છે
  • D
    દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશ જેટલું હોય છે

Explore More

Similar Questions

બે પદાર્થો $A$ અને $B$ નું વાયુમય મિશ્રણ,$0.8 \ atm$ ના કુલ દબાણ હેઠળ આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. બાષ્પ કલામાં પદાર્થ $A$ નો મોલ અંશ $0.5$ છે અને પ્રવાહી કલામાં $0.2$ છે. શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $...... \ atm$ છે. (નજીકનો પૂર્ણાંક)

$A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં,શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછું છે. જો $X_A$ એ પ્રવાહી કલામાં $A$ નો મોલ-અંશ હોય અને $Y_A$ એ બાષ્પ કલામાં $A$ નો મોલ-અંશ હોય,તો ..........

$100 \, g$ સુક્રોઝ (આણ્વીય દળ $= 342$) ને $1000 \, g$ પાણીમાં ઉમેરવાથી થતો બાષ્પદબાણમાં ઘટાડો શોધો,જો $25 \, ^oC$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.8 \, mm \, Hg$ હોય.

Difficult
View Solution

$C_6H_6, CH_3OH, C_6H_5NH_2$ અને $C_6H_5NO_2$ ના ઉત્કલનબિંદુઓ અનુક્રમે $80 \ ^oC, 65 \ ^oC, 184 \ ^oC$ અને $212 \ ^oC$ છે. ઓરડાના તાપમાને કોનું બાષ્પદબાણ સૌથી વધુ હશે?

$100^{\circ} C$ તાપમાને $18 \ g$ ગ્લુકોઝ અને $178.2 \ g$ પાણી ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($torr$ માં)? ($100^{\circ} C$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $= 760 \ torr$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo