$F = -5(x - 2)^2$ બળ હેઠળ ગતિ કરતા કણ માટે,ગતિ ....... છે.

  • A
    સ્થાનાંતરીય (Translatory)
  • B
    દોલિત (Oscillatory)
  • C
    $S.H.M.$
  • D
    આ બધી જ

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે અને અડધું અંતર $2 \,ms^{-1}$ ની ઝડપે કાપે છે. બાકીનું અડધું અંતર બે સમાન સમયગાળામાં અનુક્રમે $3 \,ms^{-1}$ અને $5 \,ms^{-1}$ ની ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી માટે પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?

જો એક કાર કુલ અંતરનો $2/5$ ભાગ $v_1$ ઝડપથી અને $3/5$ ભાગ $v_2$ ઝડપથી કાપે છે,તો સરેરાશ ઝડપ કેટલી થાય?

વિધાન $(A)$: એક-પરિમાણીય ગતિમાં પદાર્થના પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો હંમેશા શૂન્ય હોય છે. કારણ $(R)$: એક-પરિમાણીય ગતિ સીધી રેખામાં હોય છે.

નીચે આપેલા તમામ આલેખો એક જ ગતિનું નિરૂપણ કરવા માટે છે. તેમાંથી એક આલેખ ખોટી રીતે નિરૂપણ કરે છે. તેને પસંદ કરો.

$s-t$ સમીકરણ $(s=10+20t-5t^2)$ માં,નીચેના સ્તંભોને જોડો.
સ્તંભ $I$ સ્તંભ $II$
$(A)$ $3\,s$ માં કાપેલું અંતર $(p)$ $-20$ એકમ
$(B)$ $1\,s$ માં સ્થાનાંતર $(q)$ $15$ એકમ
$(C)$ પ્રારંભિક પ્રવેગ $(r)$ $25$ એકમ
$(D)$ $4\,s$ પર વેગ $(s)$ $-10$ એકમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo