$T$ તાપમાને એક ચોક્કસ પ્રતિવર્તી પ્રક્રિયા માટે,$\Delta H$ અને $\Delta S$ બંને ધન $(+ve)$ માલૂમ પડ્યા હતા. જો $T_e$ એ સંતુલન તાપમાન હોય,તો પ્રક્રિયા ક્યારે સ્વયંભૂ (spontaneous) થશે?

  • A
    $T_e > T$
  • B
    $T > T_e$
  • C
    $T_e$ એ $T$ કરતા $5$ ગણું છે
  • D
    $T = T_e$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયા માટે $\Delta H = -20.5 \ kJ \ mol^{-1}$ અને $\Delta S = -50.0 \ J \ K^{-1} \ mol^{-1}$ હોય, તો જે તાપમાને ($K$ માં) $\Delta G = 0$ થાય તે તાપમાન કેટલું હશે?

ચોક્કસ પ્રક્રિયા માટે,$\Delta H = -210 \ kJ$ અને $\Delta S = -150 \ J \ K^{-1}$ છે. $\Delta G = 0$ થાય તે માટે તાપમાન શોધો. ($K$ માં)

$300 \ K$ તાપમાને અને $5 \ dm^3$ કદ ધરાવતા $16 \ g$ ઓક્સિજન $(O_2)$ નું સમતાપી રીતે $25 \ dm^3$ કદ થાય ત્યાં સુધી વિસ્તરણ કરવામાં આવે ત્યારે થતું મહત્તમ કાર્ય ગણો. ($J$ માં)

Difficult
View Solution

જો કોઈ રાસાયણિક પ્રક્રિયા $298 \ K$ તાપમાને અસ્વયંભૂ (non-spontaneous) હોય પરંતુ $350 \ K$ તાપમાને સ્વયંભૂ (spontaneous) હોય,તો નીચેનામાંથી કઈ શરત પ્રક્રિયા માટે સાચી છે?

એક પ્રક્રિયા માટે $\Delta H$ અને $\Delta S$ ના મૂલ્યો $1 \ atm$ દબાણે અનુક્રમે $+30.0 \ kJ \ mol^{-1}$ અને $0.06 \ kJ \ K^{-1} \ mol^{-1}$ છે. જે તાપમાને મુક્ત ઉર્જા ફેરફાર શૂન્ય થાય છે તે તાપમાન અને આ તાપમાનથી નીચે પ્રક્રિયાનો સ્વભાવ જણાવો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo