એક પ્રક્રિયા માટે $\Delta H = 9.08 \ kJ \ mol^{-1}$ અને $\Delta S = 35.7 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રતિવર્તી અને સમતાપી
  • B
    પ્રતિવર્તી અને ઉષ્માક્ષેપક
  • C
    સ્વયંસ્ફુરિત અને ઉષ્માશોષક
  • D
    સ્વયંસ્ફુરિત અને ઉષ્માક્ષેપક

Explore More

Similar Questions

જો કોઈ રાસાયણિક પ્રક્રિયા $298 \ K$ તાપમાને અસ્વયંભૂ (non-spontaneous) હોય પરંતુ $350 \ K$ તાપમાને સ્વયંભૂ (spontaneous) હોય,તો નીચેનામાંથી કઈ શરત પ્રક્રિયા માટે સાચી છે?

સંક્રમણ તાપમાન $T$ પર, $\Delta G^0 = 0$ અને $\Delta G^0 = 105 - 35 \log T$ છે, જ્યાં $A$ અને $B$ એ પદાર્થ $X$ ની બે અવસ્થાઓ છે. જ્યારે દબાણ $1 \text{ atm}$ હોય ત્યારે $^\circ\text{C}$ માં સંક્રમણ તાપમાન . . . . . . છે.

જો એક ઉષ્માશોષક પ્રક્રિયા પાણીના ઠારબિંદુએ અસ્વયંભૂ (non-spontaneous) હોય અને તેના ઉત્કલનબિંદુએ શક્ય (feasible) બને,તો:

પ્રક્રિયા ક્યારે સ્વયંભૂ (spontaneous) હોય છે?

ચોક્કસ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર અનુક્રમે $40.63 \ kJ \ mol^{-1}$ અને $100 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. તો $27 \ ^oC$ તાપમાને $\Delta G$ નું મૂલ્ય શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo