$25 \, ^oC$ તાપમાને એક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર અનુક્રમે $-11.7 \times 10^3 \, J \, mol^{-1}$ અને $-105 \, J \, mol^{-1} \, K^{-1}$ છે. તો ગિબ્સ મુક્ત ઉર્જા $kJ$ માં કેટલી હશે?

  • A
    $15.05$
  • B
    $19.59$
  • C
    $2.55$
  • D
    $22.55$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને પ્રક્રિયાની પ્રકૃતિ શું હશે,જો રાસાયણિક પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર અનુક્રમે $7.4 \ cal \ K^{-1}$ અને $-2.5 \times 10^3 \ cal$ હોય?

$C_{(graphite)} + CO_{2(g)} \rightarrow 2CO_{(g)}$ પ્રક્રિયા માટે $\Delta H = 170 \ kJ$ અને $\Delta S = 170 \ J/K$ છે. કયા તાપમાને $(K)$ પ્રક્રિયા આપમેળે (spontaneous) થશે?

$373 \ K$ અને $1 \ atm$ દબાણે $H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

$N_2O_5$ નું $NO_2$ માં વિઘટન માટે પ્રમાણિત એન્થાલ્પી $58.04 \ kJ$ છે અને આ પ્રક્રિયાની પ્રમાણિત એન્ટ્રોપી $176.7 \ J/K$ છે. $25 \ ^oC$ તાપમાને આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર .................. $kJ$ છે.

$N_2O_4$ નું $NO_2$ માં વિઘટન માટે પ્રમાણિત એન્થાલ્પી $58.04 \, kJ$ છે અને આ પ્રક્રિયાની પ્રમાણિત એન્ટ્રોપી $176.7 \, J/K$ છે. $25 \, ^oC$ તાપમાને આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર $..... \, kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo