વાસ્તવિક વસ્તુ માટે,નીચેનામાંથી કોણ વાસ્તવિક પ્રતિબિંબ બનાવી શકે છે?

  • A
    સમતલ અરીસો
  • B
    અંતર્ગોળ લેન્સ
  • C
    બહિર્ગોળ અરીસો
  • D
    અંતર્ગોળ અરીસો

Explore More

Similar Questions

સૂર્ય (વ્યાસ $d$) $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવ પર $\theta$ રેડિયનનો ખૂણો આંતરે છે. અરીસા દ્વારા બનતા સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?

એક અરીસાનો ઉપયોગ $\frac{1}{4}$ ની મોટવણી સાથે પ્રતિબિંબ મેળવવા માટે થાય છે. જો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર $40 \ cm$ હોય,તો અરીસાની કેન્દ્રલંબાઈ . . . . . . છે. ($cm$ માં)

જો $x$ એ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વસ્તુનું અંતર હોય અને $y$ એ મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબનું અંતર હોય, તો $x$ અને $y$ વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાના ધ્રુવથી $f$ અંતરે વસ્તુ મૂકતાં પ્રતિબિંબ ક્યાં મળશે?

$100 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સૂર્યનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે,જે $30'$ નો ખૂણો આંતરે છે. સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ .....$cm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo