આદર્શ વાયુના એડિબેટિક (નિરુદ્ધોષ્મ) વિસ્તરણ માટે,$\frac{\Delta P}{P}$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $-\sqrt{\gamma} \frac{\Delta V}{V}$
  • B
    $-\frac{\Delta V}{V}$
  • C
    $-\gamma \frac{\Delta V}{V}$
  • D
    $-\gamma^2 \frac{\Delta V}{V}$

Explore More

Similar Questions

જ્યારે વાતાવરણની હવા ઉપર જાય છે ત્યારે તે ઠંડી પડે છે. શા માટે?

$5$ મોલ હાઇડ્રોજન $\left(\gamma=\frac{7}{5}\right)$ જે શરૂઆતમાં $S.T.P.$ પર છે, તેને એડિબેટિકલી સંકુચિત કરવામાં આવે છે જેથી તેનું તાપમાન $400^{\circ} C$ થાય છે. વાયુની આંતરિક ઉર્જામાં કિલો-જૂલમાં થતો વધારો શોધો $\left(R=8.30 \ J \ mol^{-1} \ K^{-1}\right)$.

$T$ તાપમાને રહેલા વાયુના નમૂનાનું તેના કદ કરતાં બમણું કદ થાય ત્યાં સુધી સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે? (આપેલ છે, $\gamma = 3/2$):

એક સાઇકલના ટાયરની ટ્યૂબમાં પમ્પ વડે હવા ભરવામાં આવે છે. ધારો કે ટ્યૂબનું કદ $V$ જેટલું નિશ્ચિત છે અને દરેક સ્ટ્રોકમાં સમોષ્મી પ્રક્રિયાથી ટ્યૂબમાં $\Delta V$ હવા દાખલ થાય છે,તો ટ્યૂબમાં જ્યારે દબાણ $P_{1}$ થી $P_{2}$ થાય ત્યાં સુધીમાં કેટલું કાર્ય કરવું પડશે?

Difficult
View Solution

$18^oC$ તાપમાને રહેલા એક દ્વિ-પરમાણ્વીય વાયુને તેના મૂળ કદના $1/8$ ભાગ સુધી સમોષ્મી રીતે સંકોચવામાં આવે છે. સંકોચન પછીનું તાપમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo