$A$ અને $B$ એમ બે ઘટકોના આદર્શ દ્રાવણ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $\Delta H_{mixing} < 0$
  • B
    $\Delta H_{mixing} > 0$
  • C
    $A-B$ આંતરક્રિયા એ $A-A$ અને $B-B$ આંતરક્રિયા કરતા વધુ પ્રબળ છે
  • D
    $A-A, B-B$ અને $A-B$ આંતરક્રિયાઓ સમાન છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્રાવણ આદર્શ દ્રાવણ તરીકે લગભગ વર્તે છે?

જો પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે,તો:

નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું નથી?

નીચેનામાંથી કયું મિશ્રણ આદર્શ દ્રાવણ બનાવે છે?

રાઉલ્ટના નિયમ પરથી સાચું આણ્વીય દળ નક્કી કરવું તે કોના માટે લાગુ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo