એક સર્કિટમાં $6$ મિનિટ માટે $2\, A$ નો પ્રવાહ વહેવડાવવા માટે $1000\, J$ કાર્ય કરવું પડે છે. સર્કિટમાં રહેલા સ્ત્રોતનું $e.m.f.$ ................ $V$ છે.

  • A
    $1.38$
  • B
    $1.68$
  • C
    $2.04$
  • D
    $3.10$

Explore More

Similar Questions

સમાન વ્યાસના ચાર તારને બે બિંદુઓ વચ્ચે વારાફરતી જોડવામાં આવે છે,જેમને અચળ વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર રાખવામાં આવે છે. તેમની અવરોધકતા અને લંબાઈ નીચે મુજબ છે: $\rho$ અને $L$ (તાર $1$),$1.2\rho$ અને $1.2L$ (તાર $2$),$0.9\rho$ અને $0.9L$ (તાર $3$),અને $\rho$ અને $1.5L$ (તાર $4$). ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થવાના દર મુજબ તારને ક્રમમાં ગોઠવો,સૌથી વધુ પ્રથમ.

અહીં દર્શાવેલ સર્કિટમાં $8 \,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર $2 \,\text{W}$ છે. $3 \,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર (વોટ એકમમાં) કેટલો હશે?

$50\,W$ ના $10$ બલ્બને દિવસના $10$ કલાક વાપરવામાં આવે,તો એક મહિના ($30$ દિવસ) માં કેટલા યુનિટ વીજળી વપરાશે?

Difficult
View Solution

ઇન્કેન્ડેસેન્ટ બલ્બ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તેમના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધવાની સાથે વધે છે. જો ઓરડાના તાપમાને,$100 \ W$,$60 \ W$ અને $40 \ W$ ના બલ્બના ફિલામેન્ટનો અવરોધ અનુક્રમે $R_{100}$,$R_{60}$ અને $R_{40}$ હોય,તો આ અવરોધો વચ્ચેનો સંબંધ શું છે?

એક વાહકમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા તેના તાપમાનમાં $5\, ^oC$ નો વધારો જોવા મળે છે. જ્યારે વિદ્યુતપ્રવાહ બમણો કરવામાં આવે,ત્યારે તાપમાનમાં થતો વધારો ............. $^oC$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo