$NaCl$ માંથી સોડિયમ મેળવવા માટે,$NaCl + Na_3AlF_6 + CaCl_2$ ના વિદ્યુતવિભાજ્ય મિશ્રણનો ઉપયોગ થાય છે. નિષ્કર્ષણ પ્રક્રિયા દરમિયાન,માત્ર સોડિયમ કેથોડ પર જમા થાય છે પરંતુ $K$ અને $Ca$ થતા નથી કારણ કે:

  • A
    $Na$ એ $K$ અને $Ca$ કરતા વધુ સક્રિય છે
  • B
    $Na$ એ $K$ અને $Ca$ કરતા ઓછું સક્રિય છે
  • C
    $NaCl$ એ $Na_3AlF_6$ અને $CaCl_2$ કરતા ઓછું સ્થિર છે
  • D
    $Na^{+}$ નું ડિસ્ચાર્જ પોટેન્શિયલ $K^{+}$ અને $Ca^{2+}$ આયનો કરતા ઓછું છે.

Explore More

Similar Questions

$Cu$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને $CuSO_4$ ના દ્રાવણની વિદ્યુતવિભાજન પ્રક્રિયા આપો.

$10^{-6} \ A$ વિદ્યુતપ્રવાહ ધરાવતા તાંબાના તારના આડછેદમાંથી દર સેકન્ડે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

જો $Cu$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $CuSO_4$ દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે, તો એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

પિગળેલા સોડિયમ ક્લોરાઇડના વિદ્યુતવિભાજન દરમિયાન,એનોડિક પ્રક્રિયા કઈ છે?

$1 \ C$ વિદ્યુતભાર જમા કરે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo