ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી માટે,$\log (x / m)$ વિરુદ્ધ $\log (p)$ નો આલેખ એક સીધી રેખા આપે છે. રેખાનો ઢાળ અને તેનો $Y$-અક્ષ પરનો અંતઃખંડ અનુક્રમે શું છે?

  • A
    $\log (1 / n), k$
  • B
    $\frac{1}{n}, \log k$
  • C
    $\log (1 / n), \log k$
  • D
    $\frac{1}{n}, k$

Explore More

Similar Questions

જો ફ્રુન્ડલિચ એડસોર્પ્શન આઈસોથર્મમાં $\frac{1}{n}$ નું મૂલ્ય $1$ હોય, તો $\frac{x}{m} = $ (જ્યાં $x = $ અધિશોષિતનું દળ, $m = $ અધિશોષકનું દળ, $p = $ વાયુનું દબાણ).

જ્યારે તાપમાન ઘટાડવામાં આવે અને દબાણ વધારવામાં આવે,ત્યારે ઘન પદાર્થ પર વાયુનું અધિશોષણ

ફ્રુન્ડલિચ આઈસોથર્મમાં જ્યારે $\log \frac{x}{m}$ ને $\log P$ ની વિરુદ્ધ આલેખવામાં આવે ત્યારે $y$-અક્ષ પરના આંતરછેદ (intercept) નું મૂલ્ય શું છે?

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વિશે માહિતી આપો.

Difficult
View Solution

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં,$AB$ રેખાનો ઢાળ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo