અતિવલય $\frac{x^2}{\cos^2 \alpha} - \frac{y^2}{\sin^2 \alpha} = 1$ માટે,જો $\alpha$ બદલાય તો નીચેનામાંથી શું અચળ રહે છે?

  • A
    ઉત્કેન્દ્રતા (Eccentricity)
  • B
    નિયામિકા (Directrix)
  • C
    શિરોબિંદુઓના યામ (Abscissae of vertices)
  • D
    નાભિઓના યામ (Abscissae of foci)

Explore More

Similar Questions

એક દીવાલ બે સ્તરો $A$ અને $B$ ની બનેલી છે. બંને સ્તરોની જાડાઈ સમાન છે,પરંતુ પદાર્થો અલગ છે. $A$ ની ઉષ્મીય વાહકતા $B$ કરતા બમણી છે. ઉષ્મીય સંતુલનમાં,બે છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $36\,^{\circ}C$ છે. તો $A$ ની બે સપાટીઓ પર તાપમાનનો તફાવત......... $^{\circ}C$ હશે.

નીચેનાને જોડો અને સાચી જોડી શોધો.
યાદી $I$યાદી $II$
$(A)$ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ$(i)$ પ્રેરિત પ્રવાહની દિશા
$(B)$ જમણા હાથના અંગૂઠાનો નિયમ(ii) ચુંબકીય પ્રેરણનું મૂલ્ય અને દિશા
$(C)$ બાયો-સાવર્ટનો નિયમ(iii) ચુંબકીય પ્રેરણને કારણે લાગતા બળની દિશા
$(D)$ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ(iv) પ્રવાહને કારણે ચુંબકીય રેખાઓની દિશા

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ મહત્તમ છે?

$S.H.M.$ કરતા કણનો મધ્યમાન સ્થાને વેગ $v$ છે. કણનો કંપવિસ્તારના અડધા અંતરે વેગ કેટલો હશે?

લાંબા અસ્થિના છેડે કયા પ્રકારની કાસ્થિ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo