આકાશ તરંગ પ્રસરણ (sky wave propagation) માટે,રેડિયો તરંગોની આવૃત્તિનો ગાળો કેટલો હોવો જોઈએ?

  • A
    $1\,MHz$ થી $2\,MHz$
  • B
    $5\,MHz$ થી $25\,MHz$
  • C
    $35\,MHz$ થી $40\,MHz$
  • D
    $45\,MHz$ થી $50\,MHz$

Explore More

Similar Questions

ઍમ્પ્લિટ્યુડ મૉડ્યુલેશનમાં,$.......$ તરંગનું ઍમ્પ્લિટ્યુડ $.......$ તરંગના તાત્ક્ષણિક મૂલ્યના સમપ્રમાણમાં બદલાય છે.

$AM$ તરંગનો મહત્તમ કંપવિસ્તાર $20 \,V$ અને ન્યૂનતમ કંપવિસ્તાર $4 \,V$ છે. તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

એક ટ્રાન્સમીટરની કેરિયર ફ્રીક્વન્સી $49\,\mu H$ ઇન્ડક્ટન્સ ધરાવતી કોઈલ અને $2.5\,nF$ કેપેસિટન્સ ધરાવતા ટાંકી સર્કિટ દ્વારા આપવામાં આવે છે. તે $12\,kHz$ ના ઓડિયો સિગ્નલ દ્વારા મોડ્યુલેટ થાય છે. સાઇડ બેન્ડ્સ દ્વારા રોકાયેલી ફ્રીક્વન્સી રેન્જ કેટલી છે?

$6.03$ લાખની વસ્તીને આવરી લેતા ટીવી ટાવરની જરૂરી ઊંચાઈ $h$ છે. જો સરેરાશ વસ્તી ગીચતા $100$ પ્રતિ ચોરસ $km$ હોય અને પૃથ્વીની ત્રિજ્યા $6400 \, km$ હોય,તો $h$ નું મૂલ્ય $... \, m$ થશે.

$10 kHz$ આવૃત્તિ ધરાવતા મેસેજ સિગ્નલનો ઉપયોગ $6 MHz$ આવૃત્તિ ધરાવતા કેરિયર તરંગને મોડ્યુલેટ કરવા માટે કરવામાં આવે છે,તો સાઇડબેન્ડ આવૃત્તિઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo