કોઈ પૂર્ણાંક $q$ માટે,દરેક એકી પૂર્ણાંક કયા સ્વરૂપમાં હોય છે?

  • A
    $q$
  • B
    $q+1$
  • C
    $2q$
  • D
    $2q+1$

Explore More

Similar Questions

$7429$ ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.

આપેલ અવયવ વૃક્ષ પરથી $x$ અને $y$ ની કિંમતો અનુક્રમે શોધો, જેમાં $x$ એ $2$ અને $5$ માં વિભાજિત થાય છે, અને $y$ એ $x$ અને $2$ માં વિભાજિત થાય છે.

$2^5 \cdot 5^5$ નો અંતિમ અંક ........ છે.

સાબિત કરો કે કોઈપણ ધન એકી પૂર્ણાંક $6m+1$ અથવા $6m+3$ અથવા $6m+5$ સ્વરૂપમાં હોય છે,જ્યાં $m \in N \cup \{0\}$.

$5^{25}$ નો અંતિમ અંક ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo