આલ્કલી ધાતુઓ માટે,પરમાણુ ક્રમાંક વધવાની સાથે નીચેનામાંથી શું વધે છે?

  • A
    પ્રથમ આયનીકરણ ઉર્જા
  • B
    વિદ્યુતઋણતા
  • C
    યુનિવેલેન્ટ આયનની જલીયકરણ ઉર્જા
  • D
    પરમાણુ ત્રિજ્યા

Explore More

Similar Questions

તેમના $E^{\circ}$ મૂલ્યો મુજબ નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુ સૌથી નિર્બળ રિડક્શનકર્તા છે?

કયો ક્લોરાઇડ હાઇડ્રેટ તરીકે અસ્તિત્વ ધરાવતો નથી?

આલ્કલી ધાતુઓ પૈકી સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયું છે?

$Na_2CO_3$ ના ઉત્પાદન માટે સોલ્વે એમોનિયા પ્રક્રિયા સાથે સંકળાયેલ ન હોય તેવું સંયોજન કયું છે?

કોસ્ટીસાઈઝેશન (caustification) પ્રક્રિયાનો ઉપયોગ નીચેનામાંથી શું બનાવવા માટે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo