સંકીર્ણની ઇલેક્ટ્રોનિક ગોઠવણીના સાચા નિર્ધારણ માટે,વેલેન્સ બોન્ડ થિયરી (સંયોજકતા બંધનવાદ) ને ઘણીવાર શેના માપનની જરૂર પડે છે?

  • A
    મોલર વાહકતા
  • B
    પ્રકાશીય સક્રિયતા
  • C
    ચુંબકીય ચાકમાત્રા
  • D
    દ્વિધ્રુવ ચાકમાત્રા

Explore More

Similar Questions

સંકીર્ણ $K_3[Cr(C_2O_4)_3]$ માં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા .......... છે.

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજન(ઓ) પ્રકાશીય સક્રિય છે અને તેમની પ્રકાશીય સક્રિયતા ધાતુ આયનની આસપાસ લિગેન્ડ્સના ગોઠવણી પર આધાર રાખતી નથી:
$(i). [CoCl_3(NH_3)_3]$
$(ii). [Co(en)_3]Cl_3$
$(iii). [Co(C_2O_4)_2(NH_3)_2]^-$
$(iv). [CrCl_2(NH_3)_2(en)]^+$

નીચેનામાંથી કઈ સંકીર્ણ સ્પીસીઝ પ્રકાશીય સમઘટકતા દર્શાવવાની અપેક્ષા નથી?

અષ્ટફલકીય સંકીર્ણ $[Co(NH_3)_5SO_4]Cl$ બે સમઘટકીય સ્વરૂપો $X$ અને $Y$ માં અસ્તિત્વ ધરાવે છે. સમઘટક $X$ એ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપે છે,પરંતુ $BaCl_2$ સાથે પ્રક્રિયા કરતું નથી. સમઘટક $Y$ એ $BaCl_2$ સાથે સફેદ અવક્ષેપ આપે છે પરંતુ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતું નથી. સમઘટકો $X$ અને $Y$ એ $.....$ છે.

પેંટાએમ્માઇનનાઇટ્રોકોબાલ્ટ $(III)$ આયન નીચેનામાંથી કયો ગુણધર્મ દર્શાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo