નીચે આપેલા વિધાન (Assertion) અને કારણ (Reason) માટે,સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન : તાપમાનમાં વધારો થવાથી પાણીનો $pH$ વધે છે.
કારણ : પાણીનું $H^{+}$ અને $OH^{-}$ માં વિયોજન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે,પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • B
    વિધાન અને કારણ બંને ખોટા છે.
  • C
    વિધાન ખોટું છે,પરંતુ કારણ સાચું છે.
  • D
    વિધાન અને કારણ બંને સાચા છે,અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

એક જલીય દ્રાવણ જેનો $pH = 0$ છે તે

તાપમાનમાં વધારો થવાથી પાણીનો આયનીય ગુણાકાર.

જે દ્રાવણનું $pH$ મૂલ્ય $7$ કરતા ઓછું હોય તે કેવું હશે?

નિસ્યંદિત પાણી માટે આયોનિક નીપજની ગણતરી કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે?

પાણીના આયનીય ગુણાકાર $K_w$ નો એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo