પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે,$250 \ ^oC$ તાપમાને $K_c$ નું મૂલ્ય $26$ છે. આ તાપમાને $K_p$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $0.61$
  • B
    $0.57$
  • C
    $0.83$
  • D
    $0.46$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને અને $3 \ atm$ દબાણે,$75\%$ $PCl_5$ એ $PCl_3$ અને $Cl_2$ માં વિઘટન પામે છે. પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ માટે $K_p$ શોધો.

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે $400 \ K$ તાપમાને $K_p = 41$ છે. સમાન તાપમાને નીચેની પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય શોધો: $2N_{2(g)} + 6H_{2(g)} \rightleftharpoons 4NH_{3(g)}$

પ્રક્રિયા $SO_2 + \frac{1}{2} O_2 \rightleftharpoons SO_3$ માટે, જો આપણે $K_p = K_c(RT)^x$ લખીએ, તો $x$ શું થશે?

$1990 \ K$ અને $1 \ atm$ દબાણે,પ્રક્રિયા મિશ્રણમાં $Cl_2$ અણુઓ અને $Cl$ પરમાણુઓની સંખ્યા સમાન છે. ઉપરની શરતો હેઠળ $Cl_{2(g)} \rightleftharpoons 2Cl_{(g)}$ પ્રક્રિયા માટે $K_P$ નું મૂલ્ય $x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય .......... છે.
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ)

અચળ તાપમાને $N_2O_4 \rightleftharpoons 2NO_2$ પ્રક્રિયાના વિઘટન માટે સંતુલન અચળાંક $K_p = \frac{4x^2P}{1 - x^2}$ આપેલ છે,જ્યાં $P$ $=$ કુલ દબાણ અને $x$ $=$ વિઘટનની માત્રા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo