પ્રક્રિયા $2\,A \rightleftharpoons B + C$ માટે, $K_c = 4 \times 10^{-3}$ છે. આપેલ સમયે, પ્રક્રિયા મિશ્રણનું બંધારણ: $[A] = [B] = [C] = 2 \times 10^{-3} \ M$ છે. તો, નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    પ્રક્રિયા પુરોગામી દિશામાં જવાની વૃત્તિ ધરાવે છે.
  • B
    પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જવાની વૃત્તિ ધરાવે છે.
  • C
    પ્રક્રિયા પુરોગામી દિશામાં પૂર્ણ થઈ ગઈ છે.
  • D
    પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે.

Explore More

Similar Questions

જો પ્રક્રિયા ${N_2}_{(g)} + {O_2}_{(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે સંતુલન અચળાંક $K$ હોય,તો પ્રક્રિયા $\frac{1}{2}{N_2}_{(g)} + \frac{1}{2}{O_2}_{(g)} \rightleftharpoons NO_{(g)}$ માટે સંતુલન અચળાંક શું થશે?

$PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_p$ નું મૂલ્ય $16$ છે. જો પાત્રનું કદ તેના મૂળ મૂલ્યથી ઘટાડીને $\frac{1}{2}$ કરવામાં આવે,તો તે જ તાપમાને $K_p$ નું મૂલ્ય શું થશે?

પ્રક્રિયાની દિશાનું અનુમાન કેવી રીતે કરવામાં આવે છે?

ઘટક તત્વોમાંથી એમોનિયાના નિર્માણ માટે,$K_{C}$ નું સૂત્ર શું છે?

જો $K_1$ અને $K_2$ એ બે પ્રક્રિયાઓ માટેના અનુક્રમે સંતુલન અચળાંકો હોય:
$XeF_{6(g)} + H_2O_{(g)} \rightleftharpoons XeOF_{4(g)} + 2HF_{(g)}$
$XeO_{4(g)} + XeF_{6(g)} \rightleftharpoons XeOF_{4(g)} + XeO_3F_{2(g)}$
તો પ્રક્રિયા $XeO_{4(g)} + 2HF_{(g)} \rightleftharpoons XeO_3F_{2(g)} + H_2O_{(g)}$ માટે સંતુલન અચળાંક શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo