નીચેની પ્રક્રિયા માટે, નીપજ $Q$ નું બંધારણ શું છે?

  • A
    $3$-મિથાઈલ-$1$-ફિનાઈલબ્યુટેન-$1$-ઓલ
  • B
    $3$-મિથાઈલ-$1$-ફિનાઈલબ્યુટેન-$1$-ઓન
  • C
    $2$-મિથાઈલ-$2$-ફિનાઈલપ્રોપેન નાઈટ્રાઈલ
  • D
    $3$-મિથાઈલ-$1$-ફિનાઈલબ્યુટ-$1$-ઈન-$1$-એમાઈન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં,નીપજ $P$ શું છે? $RCOCl \xrightarrow{H_2, Pd-BaSO_4} P$

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ અને $Y$ શું છે?
$C_6H_5N_2^+Cl^{-}$ $\xrightarrow{X} C_6H_5CN$ $\xrightarrow[\text{(ii) } H_2O]{\text{(i) } CH_3MgBr} Y$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા તેના પ્રક્રિયક સાથે યોગ્ય રીતે બંધબેસતી નથી?

પ્રક્રિયા શ્રેણી $CHCl_3$ $\xrightarrow{Air/hv} x$ $\xrightarrow[Excess]{C_6H_6 / Anhy. AlCl_3} y$ માં,$y$ શું હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો પદાર્થ ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને કિટોન આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo