ટ્રાન્ઝિસ્ટર કાર્ય માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બેઝ વિસ્તાર ખૂબ જ પાતળો અને હળવો ડોપ્ડ હોવો જોઈએ.
  • B
    બેઝ,એમિટર અને કલેક્ટર વિસ્તારો સમાન ડોપિંગ સાંદ્રતા ધરાવતા હોવા જોઈએ.
  • C
    બેઝ,એમિટર અને કલેક્ટર વિસ્તારો સમાન કદના હોવા જોઈએ.
  • D
    એમિટર જંકશન અને કલેક્ટર જંકશન બંને ફોરવર્ડ બાયસ્ડ હોવા જોઈએ.

Explore More

Similar Questions

ટ્રાન્ઝિસ્ટર માટે,$\alpha_{dc}$ અને $\beta_{dc}$ એ કરંટ રેશિયો (પ્રવાહ ગુણોત્તર) છે,તો $\frac{\beta_{dc}-\alpha_{dc}}{\alpha_{dc} \times \beta_{dc}}$ નું મૂલ્ય કેટલું થાય?

જો ટ્રાન્ઝિસ્ટરનો $ \alpha $-કરંટ ગેઇન $ 0.98 $ હોય,તો ટ્રાન્ઝિસ્ટરનો $ \beta $-કરંટ ગેઇન કેટલો થાય?

ટ્રાન્ઝિસ્ટરમાં (કોમન એમિટર કોન્ફિગરેશન) પાવર ગેઈન અને વોલ્ટેજ ગેઈનનો ગુણોત્તર કેટલો થાય? ($\alpha$ અને $\beta$ એ કરંટ રેશિયો છે)

કોમન એમિટર કોન્ફિગરેશનમાં ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે $1 \ k\Omega$ ના લોડ ઈમ્પીડન્સ ($h_{fe} = 50$ અને $h_{oe} = 25 \ \mu A/V$) માટે કરંટ ગેઈન કેટલો થાય?

ટ્રાન્ઝિસ્ટરનું એમિટર-બેઝ જંકશન …… બાયસ્ડ હોય છે જ્યારે કલેક્ટર-બેઝ જંકશન ……. બાયસ્ડ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo