કયા પ્રકારના વિદ્યુતભાર વિતરણ માટે,કુલંબના નિયમ અને સુપરપોઝિશનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિદ્યુતક્ષેત્ર મેળવી શકાય છે?

  • A
    સતત વિદ્યુતભાર વિતરણ
  • B
    અસતત (Discrete) વિદ્યુતભાર વિતરણ
  • C
    બંને $(A)$ અને $(B)$
  • D
    ઉપરમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો.

આપણી પાસે ત્રણ સમાન ધાતુના ગોળાઓ $A, B$ અને $C$ છે. $A$ ને $Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે,અને $B$ અને $C$ વિદ્યુતભાર રહિત છે. બે ગોળાઓને સ્પર્શ કરાવવાની નીચેની પ્રક્રિયાઓ ક્રમશઃ કરવામાં આવે છે. દરેક પ્રક્રિયા પૂરતા સમય સાથે કરવામાં આવે છે.
$(i)$ $A$ અને $B$
$(ii)$ $B$ અને $C$
$(iii)$ $C$ અને $A$
$(iv)$ $A$ અને $B$
$(v)$ $B$ અને $C$
ગોળાઓ પરના અંતિમ વિદ્યુતભારો કેટલા હશે?

Difficult
View Solution

$1$ પૈસાનો સિક્કો $Al-Mg$ મિશ્રધાતુનો બનેલો છે અને તેનું વજન $0.75\, g$ છે. તે ચોરસ આકારનો છે અને તેનો વિકર્ણ $17\, mm$ છે. તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અને તેમાં સમાન પ્રમાણમાં ધન અને ઋણ વીજભાર છે. સિક્કામાં રહેલા કુલ ધન અથવા ઋણ વીજભારની ગણતરી કરો.

વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? વિદ્યુતભારનો $SI$ એકમ લખો.

વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ લખો. એક ઉદાહરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo