નીચેનામાંથી કોના માટે $+3$ ઓક્સિડેશન અવસ્થા અત્યંત ઓક્સિડેશનકર્તા ગુણધર્મ ધરાવે છે?

  • A
    $Al$
  • B
    $Ga$
  • C
    $In$
  • D
    $Tl$

Explore More

Similar Questions

પાયરોફોસ્ફોરિક એસિડનું આણ્વીય સૂત્ર શું છે?

જ્યારે સાંદ્ર $H_2SO_4$ ને $KNO_3$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે બ્રાઉન ધુમાડા મળે છે. આ ધુમાડા .... ને લીધે હોય છે.

સફેદ ફોસ્ફરસને સાંદ્ર $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરવાથી મુખ્યત્વે શું મળે છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ વિસ્ફોટક છે?

નાઈટ્રોજનનો એક રંગહીન,તટસ્થ,પેરામેગ્નેટિક ઓક્સાઈડ '$P$' ઓક્સિડેશન પામીને લાલ-કથ્થઈ વાયુ $Q$ આપે છે. $Q$ ને ઠંડુ પાડતા રંગહીન વાયુ $R$ મળે છે. $R$ ની $P$ સાથેની પ્રક્રિયાથી વાદળી ઘન પદાર્થ $S$ મળે છે. અનુક્રમે $P, Q, R, S$ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo