નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર ધન (positive) છે?

  • A
    $H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \longrightarrow H_2O_{(l)}$
  • B
    $Na^+_{(g)} + Cl^-_{(g)} \longrightarrow NaCl_{(s)}$
  • C
    $NaCl_{(l)} \longrightarrow NaCl_{(s)}$
  • D
    $H_2O_{(l)} \longrightarrow H_2O_{(g)}$

Explore More

Similar Questions

$NH_4Cl_{(s)} \rightarrow NH_{3(g)} + HCl_{(g)}$ પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ...... છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે છે?

$3 \ K$ તાપમાને જ્યારે કોઈ પદાર્થ $1 \ kJ$ ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે, ત્યારે તેની એન્ટ્રોપીમાં થતો વધારો $J K^{-1}$ માં કેટલો હશે?

એક પાત્રને નીચે દર્શાવ્યા મુજબ દૂર કરી શકાય તેવા વિભાજક દ્વારા બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે:
પ્રથમ ભાગમાં,$V_{1}$ કદમાં $n_{1}$ મોલ આદર્શ વાયુ $He$ હાજર છે. બીજા ભાગમાં,$V_{2}$ કદમાં $n_{2}$ મોલ આદર્શ વાયુ $Ne$ હાજર છે. બંને ભાગોમાં તાપમાન અને દબાણ અનુક્રમે $T$ અને $p$ છે. જો $R$ વાયુ અચળાંક હોય,તો જ્યારે વાયુઓ અપ્રતિવર્તી રીતે મિશ્ર થાય ત્યારે વિભાજકને દૂર કરવા પર એન્ટ્રોપીમાં થતો કુલ ફેરફાર કેટલો હશે?

$1 \ mol$ પાણીના બાષ્પીભવન માટે $\Delta S$ નું મૂલ્ય $88.3 \ J/mol \ K$ છે. $1 \ mol$ વરાળના સંઘનન માટે $\Delta S$ નું મૂલ્ય .......$ J/mol \ K$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo