ટાંકીઓ,તળાવો વગેરે જેવા જળાશયોમાં દુર્ગંધ આવવાનું કારણ શું છે?

  • A
    જારક શ્વસન (Aerobiosis)
  • B
    અજારક શ્વસન (Anaerobiosis)
  • C
    રેતીમાં ઉગતી વનસ્પતિઓ (Psammophytes)
  • D
    જૈવિક વિશાલન (Biological magnification)

Explore More

Similar Questions

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(1)$ મર્ક્યુરી (પારો) $(a)$ લો બ્લડ પ્રેશર,અંધાપો
$(2)$ લેડ (સીસું) $(b)$ હાઇપરકેરાટોસિસ,લિવર સિરોસિસ
$(3)$ આર્સેનિક $(c)$ હાડકાની વિકૃતિ,વૃષણનું સંકોચન
$(4)$ કેડમિયમ $(d)$ પેટમાં દુખાવો,હિમોલિસિસ
$(e)$ એનિમિયા,આંચકી

બ્રુઅરી અને ખાંડના કારખાનાનો કચરો નીચેનામાંથી શેમાં વધારો કરીને જળાશયની ગુણવત્તામાં ફેરફાર કરે છે?

સુપોષી જળાશયમાં $\underline {X}$ ની અતિશય વૃદ્ધિ થવાથી $\underline {Y}$ મૃત્યુ પામે છે.

સુપોષણ (Eutrophication) સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે?

$DDT$ ની વધતી સાંદ્રતા પક્ષીઓને કેવી રીતે અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo