ચાર વિદ્યુતભારો $+q, +2q, +q$ અને $-2q$ ને એક ચોરસના ખૂણાઓ $A, B, C$ અને $D$ પર અનુક્રમે મૂકવામાં આવ્યા છે. કેન્દ્ર $O$ પર રાખેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ

  • A
    વિકર્ણ $BD$ ની દિશામાં છે
  • B
    વિકર્ણ $AC$ ની દિશામાં છે
  • C
    $AD$ ને લંબ છે
  • D
    શૂન્ય છે

Explore More

Similar Questions

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = e_1 \hat{i} + e_2 \hat{j} + e_3 \hat{k}$ આપેલ છે. એક વિદ્યુતભાર $Q$ ને સ્થાનાંતર સદિશ $\vec{r} = a \hat{i} + b \hat{j}$ દ્વારા સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો થતું કાર્ય કેટલું છે?

ચાર સમાન વિદ્યુતભારોને ચોરસના ચારેય ખૂણા પર મૂકેલા છે. જો કોઈ પણ એક વિદ્યુતભારને લીધે ચોરસના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ હોય,તો ચોરસના કેન્દ્ર આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xy$-સમતલમાં સમાન મૂલ્યના બે ઋણ વિદ્યુતભારો આવેલા છે. બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્રની દિશા કઈ હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $q$,$2q$,$3q$ અને $4q$ વિદ્યુતભારોને એક ચોરસના $A$,$B$,$C$ અને $D$ ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્રની દિશા કઈ તરફ હશે?

વિદ્યુતક્ષેત્ર કોને કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo