ચાર ક્રોમેટિડ્સ અને બે સેન્ટ્રોમિયર જે સમાનધર્મી (homologous) હોય છે,તે શેમાં જોવા મળે છે?

  • A
    ઝાયગોટીન
  • B
    ડિપ્લોટીન
  • C
    ડાયાકિનેસિસ
  • D
    પેકીટીન

Explore More

Similar Questions

અર્ધીકરણ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

પ્રોફેઝ $I$ માં ઘટનાઓનો સાચો ક્રમ કયો છે?

વિધાન : ડિપ્લોટીન અવસ્થા લાક્ષણિક રીતે કાયઝમેટાની હાજરી દ્વારા ઓળખાય છે.
કારણ : કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષોમાં ડિપ્લોટીન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ટકી શકે છે.

અર્ધીકરણ (Meiosis) ના કયા તબક્કે નીચેની રચનાઓ બને છે? નીચે આપેલા સંકેતોમાંથી જવાબ પસંદ કરો.
$(a)$ સાયનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ
$(b)$ રીકોમ્બિનેશન નોડ્યુલ્સ
$(c)$ રીકોમ્બિનેઝ ઉત્સેચકની હાજરી / સક્રિયકરણ
$(d)$ કાયઝમેટાનું અંતિમકરણ (Termination)
$(e)$ આંતરકોષવિભાજન (Interkinesis)
$(f)$ કોષોના દ્વયી (Dyad) નું નિર્માણ

કાયઝમેટા (Chiasmata) સૌપ્રથમ કઈ અવસ્થામાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo