સમાન આવૃત્તિ અને સમાન તીવ્રતા $I_0$ ધરાવતા ચાર હાર્મોનિક તરંગોના કળાકોણ $0, \pi / 3, 2 \pi / 3$ અને $\pi$ છે. જ્યારે તેઓનું સંપાતીકરણ થાય છે,ત્યારે પરિણામી તરંગની તીવ્રતા $nI_0$ મળે છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

ખેંચાયેલી દોરી પર બે પ્રગામી હાર્મોનિક તરંગોના પરિણામી સ્થાનાંતરનું સમીકરણ મેળવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $32 \ cm$ તરંગલંબાઈ ધરાવતું ધ્વનિ તરંગ $S$ પાસે નળીમાં પ્રવેશે છે. તો ડિટેક્ટર $D$ પાસે લઘુત્તમ ધ્વનિ સંભળાય તે માટે ત્રિજ્યા $r$ નું લઘુત્તમ મૂલ્ય ... $cm$ છે.

આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર નીચે મુજબ આપવામાં આવ્યું છે:
$y = 4 \cos^2(t/2) \sin(1000t)$
આ સમીકરણને કોના સંપાતીકરણનું પરિણામ ગણી શકાય?

Difficult
View Solution

સમાન કંપવિસ્તાર $A$ અને સમાન આવૃત્તિ $\omega$ ધરાવતા બે તરંગો વચ્ચે કળા તફાવત $\pi / 2$ છે. જ્યારે આ બંને તરંગો એક બિંદુ પર સંપાત થાય,ત્યારે પરિણામી કંપવિસ્તાર અને પરિણામી આવૃત્તિ કેટલી હશે?

$A_0$ અને $x A_0$ કંપવિસ્તાર ધરાવતા બે તરંગો એક વિસ્તારમાંથી પસાર થાય છે. જો $x > 1$ હોય,તો શક્ય મહત્તમ અને ન્યૂનતમ પરિણામી કંપવિસ્તાર વચ્ચેનો તફાવત કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo