સમાન દળ $m$ ધરાવતા ચાર કણો $A, B, C$ અને $D$ ને એક ચોરસના ચાર ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. તેઓ સમાન અચળ ઝડપ $v$ થી વિકર્ણોના છેદબિંદુ તરફ ગતિ કરે છે. અથડામણ પછી,કણ $A$ સ્થિર થાય છે,કણ $B$ તે જ ઝડપ $v$ થી તેના માર્ગે પાછો ફરે છે અને કણો $C$ અને $D$ સમાન ઝડપ $v'$ થી ગતિ કરે છે. અથડામણ પછી કણ $C$ નો વેગ કેટલો હશે?

  • A
    $\frac{2v}{3}$
  • B
    $2v$
  • C
    $\frac{v}{2}$
  • D
    $v$

Explore More

Similar Questions

બિંદુ $(1,3)$ માંથી વર્તુળ $x^2+y^2-2x+4y-11=0$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ કેટલી છે?

$\lim _{x \rightarrow 0} \frac{\sin \left(\pi \cos ^2 x\right)}{x^2}$ ની કિંમત શોધો.

$\sqrt{(\log_{0.5} 4)^2}$ ની કિંમત શું છે?

જો સદિશો $\overline{AB}=3 \hat{i}+4 \hat{k}$ અને $\overline{AC}=5 \hat{i}-2 \hat{j}+4 \hat{k}$ એ ત્રિકોણ $ABC$ ની બાજુઓ હોય,તો $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

જ્યારે સોડિયમની પૂરતા પ્રમાણમાં ઓક્સિજન/હવા સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo