$64\, ft$ ઊંચા ટાવરની ટોચ પરથી,એક પથ્થરને $48\, ft/s$ ના વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g = 32\, ft/s^2$ લેતા,પથ્થર દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી મહત્તમ ઊંચાઈ ($ft$ માં) કેટલી હશે?

  • A
    $128$
  • B
    $88$
  • C
    $112$
  • D
    $100$

Explore More

Similar Questions

એક પદાર્થને કેટલી ઝડપથી ઉપરની તરફ ફેંકવો જોઈએ જેથી $5^{\text{th}}$ સેકન્ડ અને $6^{\text{th}}$ સેકન્ડમાં કાપેલું અંતર સમાન હોય? ($g = 9.8 \, m/s^2$ લો)

એક દડાને $h$ ઊંચાઈ પરથી સખત સપાટી પર શિરોલંબ નીચે પાડવામાં આવે છે. જો દડો દરેક અથડામણ વખતે જે ઝડપથી સપાટી સાથે અથડાય છે તેના $r$ ગણી ઝડપથી પાછો ઉછળે છે,તો $10$મી અથડામણ સુધી દડા દ્વારા કાપવામાં આવેલું કુલ અંતર કેટલું હશે?

મુક્ત પતન કરતા પદાર્થ માટે $x$-અક્ષ પર સમય અને $y$-અક્ષ પર ઝડપ લઈને દોરેલા આલેખનો પ્રકાર કેવો હશે? (પ્રારંભિક ઝડપ શૂન્ય ધારો.)

$400 \ m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી એક વ્યક્તિ દડાને નીચે ફેંકે છે. તે જ સમયે,ટાવરના પાયાથી બીજો દડો $50 \ m/s$ ના વેગથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તો તેઓ ટાવરના પાયાથી કેટલી ઊંચાઈએ મળશે ($m$ માં)?

Difficult
View Solution

મુક્ત પતન કરતા પદાર્થો માટે ગેલિલિયોના અવલોકનોની ચર્ચા કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo