ક્રેક શેમાંથી પ્રાપ્ત થાય છે?

  • A
    ઇરીથ્રોઝાયલમ કોકાનાં સૂકાં પર્ણો અને ફૂલમાંથી
  • B
    ઇરીથ્રોઝાયલમ કોકાનાં સૂકાં પર્ણો અને ડાળીમાંથી
  • C
    ઇરીથ્રોઝાયલમ કોકાનાં ફૂલમાંથી
  • D
    ઇરીથ્રોઝાયલમ કોકાના અપરિપક્વ ફળમાંથી

Explore More

Similar Questions

એનાબોલિક સ્ટેરોઇડ્સના વધુ પડતા ઉપયોગને કારણે પુરુષોમાં નીચેનામાંથી કઈ આડઅસર જોવા મળતી $\text{નથી}$?

કોકા આલ્કેલોઈડ અથવા કોકેઈન,$Erythroxylum$ $coca$ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. આ વનસ્પતિનું મૂળ વતન કયું છે?

રાત્રે જાગતા રહેવા માટે વ્યક્તિઓ સામાન્ય રીતે કયા પદાર્થોનો ઉપયોગ કરે છે?

તમાકુનો ઉપયોગ ક્યાંથી શરૂ થયો હતો?

નીચેનામાંથી કઈ અસર નિકોટીન દ્વારા થતી નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ પ્રેરે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo