પર્ણદંડ (petiole) નું કાર્ય શું છે $:-$

  • A
    પર્ણપત્રને પકડી રાખવું
  • B
    પર્ણપત્રને પવનમાં લહેરાવા દેવું
  • C
    પર્ણની સપાટી પર તાજી હવા લાવવી
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

જ્યારે પાંદડાં અલગ-અલગ સમયે વ્યક્તિગત રીતે ખરી પડે છે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

કયા પ્રકારના પર્ણમાં પર્ણપત્રનું છેદન મધ્યશિરા સુધી પહોંચે છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ રાઈ $(A)$ સન્મુખ પર્ણવિન્યાસ
$(2)$ જામફળ $(B)$ પીંછાકાર સંયુક્ત પર્ણ
$(3)$ લીમડો $(C)$ એકાંતરિત પર્ણવિન્યાસ
$(D)$ પંજાકાર સંયુક્ત પર્ણ

પર્યાવરણીય વિષમપર્ણતા (Environmental heterophylly) . . . . . . ના પાંદડાઓમાં જોવા મળે છે.

$1/3$ સર્પિલ પર્ણવિન્યાસ (જેને $Tristichous$ કહેવાય છે) નો અર્થ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo