ફૂગ બેક્ટેરિયાથી કઈ બાબતમાં અલગ પડે છે?

  • A
    પોષણની પદ્ધતિ
  • B
    કોષદીવાલમાં $NAG$ ની હાજરી
  • C
    કશાની રચના
  • D
    સંગ્રહિત ખોરાક તરીકે ગ્લાયકોજન

Explore More

Similar Questions

$S$: $Woese$ દ્વારા આપવામાં આવેલી વર્ગીકરણ પદ્ધતિને ત્રિક્ષેત્રીય (three-domain) વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે.
$R$: $Woese$ એ સજીવોને ત્રણ ક્ષેત્રોમાં વિભાજિત કર્યા છે: $Archaea$,$Bacteria$ અને $Eukarya$.

કાર્લ વૂઝ દ્વારા પ્રસ્તાવિત વર્ગીકરણની ત્રણ-ક્ષેત્ર પદ્ધતિ માટેનું સાચું જૂથ કયું છે?

નીચેનામાંથી કયું વિધાન પ્રાણી સૃષ્ટિ માટે સાચું છે પરંતુ ફૂગ માટે સાચું નથી?

કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ લીલવિદ્યાના પિતા $(p)$ ઈવાનોવ્સકી
$(B)$ લાઈકેનની શોધ $(q)$ પ્રોફેસર શિવરામ કશ્યપ
$(C)$ વાયરસની શોધ $(r)$ પ્રોફેસર આયંગર
$(D)$ દ્વિઅંગી શાસ્ત્રના પિતા $(s)$ રોથમેલર
$(t)$ તલસાણે

બેન્થમ અને હૂકરનું વર્ગીકરણ એ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo