ગેડોલિનિયમની ત્રીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે કારણ કે $......$

  • A
    ઉચ્ચ વિનિમય એન્થાલ્પી
  • B
    ઉચ્ચ વિદ્યુતઋણતા
  • C
    ઉચ્ચ બેઝિક ગુણધર્મ
  • D
    નાનું કદ

Explore More

Similar Questions

નીચેનામાંથી એવા તત્વને ઓળખો કે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન $(n-1)d$ કક્ષકમાં દાખલ થાય છે.

નીચેનાને જોડો:
List-$I$List-$II$
$A$. ટાઇટેનિયમ$I$. અધાતુ
$B$. ફ્લોરિન$II$. સંક્રાંતિ ધાતુ
$C$. ટેલુરિયમ$III$. લેન્થેનોઇડ
$D$. ડિસ્પ્રૉસિયમ$IV$. અર્ધધાતુ

કયા સંયોજનોની જોડી જલીય માધ્યમમાં સમાન રંગ દર્શાવવાની અપેક્ષા છે?

આપેલા તત્વોમાંથી કયા તત્વની ઇલેક્ટ્રોનિક રચનામાં $Aufbau$ ના સિદ્ધાંત અથવા $(n+l)$ ના નિયમનું ઉલ્લંઘન થાય છે?

$Gd^{3+}$ ની ચુંબકીય ચાકમાત્રા ....... $B.M.$ થશે? $(Z = 64)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo