બ્રાયોફાઇટ્સના જીવનચક્રમાં ગેમેટોફાઇટ (જન્યુજનક) એક પ્રભાવી તબક્કો છે. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ બ્રાયોફાઇટ્સના જીવનચક્રમાં,ગેમેટોફાઇટ અવસ્થા પુખ્ત તબક્કે એકકીય $(haploid)$ અને બહુકોષીય હોય છે.
$\rightarrow$ તેમાં નર પ્રજનન અંગો જેને $antheridia$ (પુજન્યુધાની) અને માદા પ્રજનન અંગો જેને $archegonia$ (સ્ત્રીજન્યુધાની) કહેવાય છે,તે આવેલા હોય છે,જે અનુક્રમે એકકીય $antherozoids$ (ચલપુંજન્યુ) અને માદા જન્યુ ઉત્પન્ન કરે છે.
$\rightarrow$ મોસ,લિવરવર્ટ્સ અને હોર્નવર્ટ્સમાં,ગેમેટોફાઇટ એ મુખ્ય પ્રભાવી તબક્કો છે અને તે તેમના જીવનચક્રનો સૌથી જાણીતો તબક્કો છે. મોસનો ગેમેટોફાઇટ એકકીય બીજાણુઓમાંથી ઉદભવે છે. મોસનો પ્રારંભિક તબક્કો $protonema$ (પ્રથમતંતુ) છે.
$\rightarrow$ $protonema$ વિકાસ પામીને બ્રાયોફાઇટના મુખ્ય વનસ્પતિ દેહ (સુકાઈ) માં ફેરવાય છે. તે સુકાયક જેવું અથવા જમીન પર પથરાયેલું કે ટટ્ટાર હોય છે અને એકકોષીય કે બહુકોષીય $rhizoids$ (મૂલાંગો) દ્વારા આધાર સાથે જોડાયેલું હોય છે. તેઓ મૂળ જેવી,પ્રકાંડ જેવી અથવા પર્ણ જેવી રચનાઓ ધરાવી શકે છે.

Explore More

Similar Questions

અનિશ્ચિત વૃદ્ધિ પામતા બીજાણુજનક ......માં જોવા મળે છે.

$Funaria$ માં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે?

મોસ $(Funaria)$ વનસ્પતિના સ્ત્રીધાની (archegonium) માં ગ્રીવા નલિકા કોષોની સંખ્યા કેટલી હોય છે?

બ્રાયોફાઇટ્સ માટે પાણી આવશ્યક છે કારણ કે-

$Funaria$ ના બીજાણુઓ (spores) શેમાં પરિણમે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo