ગેસ્ટ્ર્યુલેશન (ગર્ભસ્તર રચના) એ પ્રક્રિયા છે જેમાં પૃષ્ઠવંશી ભ્રૂણમાં નીચેના સ્તરોનું વિભેદન થાય છે.

  • A
    બાહ્ય ગર્ભસ્તર (Ectoderm) અને મધ્ય ગર્ભસ્તર (Mesoderm)
  • B
    બાહ્ય ગર્ભસ્તર (Ectoderm) અને અંતઃ ગર્ભસ્તર (Endoderm)
  • C
    અંતઃ ગર્ભસ્તર (Endoderm) અને મધ્ય ગર્ભસ્તર (Mesoderm)
  • D
    બાહ્ય ગર્ભસ્તર (Ectoderm),અંતઃ ગર્ભસ્તર (Endoderm) અને મધ્ય ગર્ભસ્તર (Mesoderm)

Explore More

Similar Questions

ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા હોર્મોન્સમાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.

સસ્તન પ્રાણીઓમાં જોવા મળતા ક્લીવેજ (વિખંડન) નો પ્રકાર કયો છે?

જરાયુ (Placenta) શેમાંથી બને છે?

$A$: જો ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળા પછી બંને અંડાશય દૂર કરવામાં આવે,તો પણ ગર્ભનો સામાન્ય વિકાસ ચાલુ રહે છે.
$R$: પ્રથમ ત્રિમાસિક ગાળા પછી જરાયુ (placenta) પૂરતા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.

નીચેનામાંથી કયા તબક્કે ભ્રૂણ મહત્તમ $O_2$ નો ઉપયોગ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo