જનીનો શું નિયંત્રિત કરે છે?

  • A
    વારસાગમન પરંતુ પ્રોટીન સંશ્લેષણ નહીં
  • B
    પ્રોટીન સંશ્લેષણ પરંતુ વારસાગમન નહીં
  • C
    વારસાગમન અને પ્રોટીન સંશ્લેષણ બંને
  • D
    કેટલાક ઉત્સેચકોની જૈવરાસાયણિક ક્રિયા

Explore More

Similar Questions

રેપ્લિકા પ્લેટિંગ (પ્રતિકૃતિ પટ્ટન) પ્રયોગમાં નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ સ્ક્રીનીંગ કારક (screening agent) તરીકે થાય છે?

આપેલ આકૃતિમાં $Y$ શું દર્શાવે છે?

નીચેના વચ્ચે તફાવત આપો:
$(a)$ પુનરાવર્તિત $DNA$ અને સેટેલાઇટ $DNA$
$(b)$ $mRNA$ અને $tRNA$
$(c)$ ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા

ન્યુક્લિયોસોમની આપેલી આકૃતિનો અભ્યાસ કરો અને $A, B$ અને $C$ ભાગોને યોગ્ય રીતે ઓળખતો વિકલ્પ પસંદ કરો.

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(p)$ $AUG$$(a)$ ટ્રાન્સપોઝોન્સ
$(q)$ $UGA$$(b)$ જેકોબ અને મોનાડ
$(r)$ જમ્પિંગ જીન્સ$(c)$ સમાપ્તિ સંકેત
$(s)$ ઓપેરોન મોડેલ$(d)$ મિથીયોનીન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo