$GFR$ (ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન રેટ) એ કિડની દ્વારા પ્રતિ ........... બનતા ગાળણનું પ્રમાણ છે.

  • A
    કલાક
  • B
    સેકન્ડ
  • C
    મિનિટ
  • D
    $10$ સેકન્ડ

Explore More

Similar Questions

રુધિરનો નીચેનામાંથી કયો ઘટક નેફ્રોનમાં પ્રવેશતો નથી?

વિધાન : કિડની દ્વારા પ્રતિ મિનિટ બનતા ગાળણના જથ્થાને $\text{GFR}$ કહેવામાં આવે છે.
કારણ : એક સ્વસ્થ વ્યક્તિમાં $\text{GFR}$ આશરે $25\ ml/\text{minute}$ હોય છે.

ગ્લોમેર્યુલસમાંથી પ્રવાહી ગળાઈને કેપ્સ્યુલમાં જાય તે માટેનું ચોખ્ખું દબાણ (net pressure gradient) કેટલું હોય છે?

ઓર્નિથિનનું સિટ્રુલિનમાં રૂપાંતર કયા ઉત્સેચક દ્વારા થાય છે?

દરરોજનો ગ્લોમેર્યુલર ગાળણ દર $(GFR)$ કેટલો હોય છે ($, L$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo