વિદ્યુતક્ષેત્ર રેખાઓના લાક્ષણિકતાઓ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ વિદ્યુતક્ષેત્ર રેખા પરના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુતક્ષેત્રની દિશા દર્શાવે છે.
$(ii)$ બે વિદ્યુતક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો તેઓ છેદે,તો છેદબિંદુએ બે સ્પર્શકો મળે,જેનો અર્થ એ થાય કે એક જ બિંદુએ વિદ્યુતક્ષેત્રની બે દિશાઓ છે,જે શક્ય નથી. તેથી,બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને ઓળંગી શકતી નથી.
$(iii)$ કોઈપણ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓની ઘનતા તે વિસ્તારમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે.
$(iv)$ સમાન વિદ્યુતક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને સમાંતર હોય છે.
$(v)$ સ્થિર વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ બનાવતી નથી.
$(vi)$ કોઈપણ બિંદુએ ક્ષેત્ર રેખાઓને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના મૂલ્યના પ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

વિદ્યુત ફ્લક્સનો $SI$ એકમ લખો.

વિધાન: ચાર બિંદુવત વિદ્યુતભારો $q_1, q_2, q_3$ અને $q_4$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. દર્શાવેલ ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ માત્ર $q_1$ અને $q_2$ વિદ્યુતભારો પર આધાર રાખે છે.
કારણ: ગૌસિયન સપાટી પરના તમામ બિંદુઓ પરનું વિદ્યુતક્ષેત્ર માત્ર $q_1$ અને $q_2$ વિદ્યુતભારો પર આધાર રાખે છે.

$q_1, q_2, q_3$ અને $q_4$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબના બિંદુઓ પર રહેલા બિંદુવત વિદ્યુતભારો છે અને $S$ એ $R$ ત્રિજ્યા ધરાવતી ગોલીય ગૌસિયન સપાટી છે. ગૌસના નિયમ મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Q \; \mu C$ જેટલો વિદ્યુતભાર એક સમઘનના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. તેની કોઈપણ એક સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \; cm$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર $5 \; cm$ અંતરે એક બિંદુવત વિદ્યુતભાર $+10 \; \mu C$ રહેલો છે. ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo