સુકોષકેન્દ્રી કોષોના લક્ષણો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ સુકોષકેન્દ્રી કોષોમાં પટલમય અંગિકાઓની હાજરીને કારણે કોષરસનું વ્યાપક કોષવિભાજન (compartmentalisation) જોવા મળે છે.
$\Rightarrow$ સુકોષકેન્દ્રી કોષોમાં કોષકેન્દ્રપટલ ધરાવતું સુવ્યવસ્થિત કોષકેન્દ્ર હોય છે.
$\Rightarrow$ આ ઉપરાંત,સુકોષકેન્દ્રી કોષોમાં વિવિધ જટિલ પ્રચલન અને કોષપિંજર (cytoskeletal) રચનાઓ હોય છે.
$\Rightarrow$ તેમનું જનીન દ્રવ્ય રંગસૂત્રોમાં વ્યવસ્થિત હોય છે.

Explore More

Similar Questions

પટલમય અંગિકાઓ . . . . . . માં જોવા મળે છે.

આદિકોષકેન્દ્રિ (Prokaryotes) સુકોષકેન્દ્રિ (Eukaryotes) થી કયા બંધારણમાં અલગ પડે છે?

સુકોષકેન્દ્રી કોષો ધરાવે છે:

સુકોષકેન્દ્રી કોષોમાં કોનો સમાવેશ થાય છે? સમજાવો.

પટલમય કોષીય અંગિકાઓ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo