પ્રક્રિયા $NH_{3(aq)} + H_2O_{(l)} \rightleftharpoons NH_{4(aq)}^+ + OH_{(aq)}^-$ માં સંયુગ્મી એસિડ-બેઇઝ જોડી ઓળખો.

  • A
    $NH_3 / NH_4^+$ અને $H_2O / OH^-$
  • B
    $NH_3 / OH^-$ અને $H_2O / NH_4^+$
  • C
    $NH_3 / H_2O$ અને $NH_4^+ / OH^-$
  • D
    $NH_4^+ / H_2O$ અને $NH_3 / OH^-$

Explore More

Similar Questions

$NH_4^+ + S^{2-} \rightarrow NH_3 + HS^-$ પ્રક્રિયામાં,$NH_4^+$ અને $S^{2-}$ ની સાપેક્ષમાં $NH_3$ અને $HS^-$ શું છે?

સંતુલન તપાસો અને સાચું વિધાન પસંદ કરો:
$HClO_4 + H_2O \rightleftharpoons H_3O^{+} + ClO_4^-$

નીચેનામાંથી કઈ સ્પીસીઝ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ અને બ્રોન્સ્ટેડ-લોરી બેઇઝ બંને તરીકે વર્તી શકે છે?

$HSO_4^{-}$ અને $NH_3$ સ્પીસીઝ માટે,તેમના અનુક્રમે સંયુગ્મી એસિડ કયા છે?

હાઇડ્રોજન હેલાઇડ બ્રોન્સ્ટેડ એસિડની શ્રેણી માટે નીચેનો ડેટા ધ્યાનમાં લો:-
એસિડ $HF$ $HCl$ $HBr$ $HI$
$K_a$ $7.2 \times 10^{-4}$ $1 \times 10^6$ $1 \times 10^9$ $3 \times 10^{11}$

આ બ્રોન્સ્ટેડ એસિડમાંથી કોનો સંયુગ્મી બેઇઝ (conjugate base) સૌથી નિર્બળ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo