ચયાપચય (Anabolism) અને અપચય (Catabolism) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
ચયાપચય (Anabolism)અપચય (Catabolism)
$(1)$ તે બંધારણીય પ્રક્રિયાઓનો સરવાળો છે.$(1)$ તે વિનાશક પ્રક્રિયાઓનો સરવાળો છે.
$(2)$ સરળ પદાર્થોમાંથી જટિલ પદાર્થોનું નિર્માણ થાય છે.$(2)$ જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થોનું નિર્માણ થાય છે.
$(3)$ ઉર્જાનો સંગ્રહ થાય છે.$(3)$ ઉર્જા મુક્ત થાય છે.
$(4)$ વૃદ્ધિ અને જાળવણી માટે ચયાપચય જરૂરી છે.$(4)$ વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે અપચય જરૂરી છે.

Explore More

Similar Questions

જો નીપજ $(P)$ નું ઉર્જા સ્તર પ્રક્રિયક $(S)$ ના ઉર્જા સ્તર કરતા ઓછું હોય, તો તે પ્રક્રિયા:

વિધાન : સજીવ જેટલો નાનો,તેટલો તેનો પ્રતિ ગ્રામ વજન દીઠ ચયાપચયનો દર વધારે હોય છે.
કારણ : છ મહિનાના બાળકના હૃદયના ધબકારા વૃદ્ધ વ્યક્તિ કરતા ઘણા વધારે હોય છે.

જૈવિક અણુઓનું સંશ્લેષણ $......$ પ્રક્રિયા છે.

ચયાપચય એ આપણા શરીરમાં થતી તમામ રાસાયણિક પ્રતિક્રિયાઓનો સરવાળો છે. સમજાવો.

સજીવોમાં ચયાપચય દરમિયાન શેનું રૂપાંતરણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo