| ઉત્પાદન | વિઘટન |
| $(1)$ આ પ્રક્રિયામાં કાર્બનિક પદાર્થોનું સંશ્લેષણ થાય છે. | $(1)$ આ પ્રક્રિયામાં જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર થાય છે. |
| $(2)$ તે ઉત્પાદકો દ્વારા થતા પ્રકાશસંશ્લેષણ પર આધાર રાખે છે. | $(2)$ તે વિઘટકોની પ્રવૃત્તિ પર આધાર રાખે છે. |
| $(3)$ પ્રાથમિક ઉત્પાદકતા માટે સૂર્યપ્રકાશ અનિવાર્ય છે. | $(3)$ વિઘટનની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશની જરૂર હોતી નથી. |
| $(4)$ ઉદાહરણ: લીલી વનસ્પતિઓ. | $(4)$ ઉદાહરણ: બેક્ટેરિયા,ફૂગ. |
Explore More
| List-$I$ | List-$II$ |
|---|---|
| $a$. મહાસાગરોમાં ઓગળેલ કાર્બન | $i$. $55$ અબજ ટન |
| $b$. પ્રકાશસંશ્લેષણ દ્વારા કાર્બનનું વાર્ષિક સ્થાપન | $ii$. $71 \%$ |
| $c$. વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ $PAR$ | $iii$. $4 \times 10^{13} \ kg$ |
| $d$. મહાસાગરોની ઉત્પાદકતા | $iv$. $2$ થી $10 \%$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo