| પુંકેસર | સ્ત્રીકેસર |
|---|---|
| $1$. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. | $1$. તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. |
| $2$. તે પુંકેસરચક્રનો એકમ ઘટક છે. | $2$. તે સ્ત્રીકેસરચક્રનો એકમ ઘટક છે. |
| $3$. તે લઘુબીજાણુઓના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. | $3$. તે ગુરુબીજાણુઓના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. |
| $4$. તેની રચના પરાગાશય,તંતુ અને યોજીની બનેલી છે. | $4$. તેની રચના બીજાશય,પરાગવાહિની અને પરાગાસનની બનેલી છે. |
| $5$. તે પરાગરજ ઉત્પન્ન કરે છે. | $5$. તે અંડકો ઉત્પન્ન કરે છે જેમાં ભ્રૂણપુટ હોય છે. |
Explore More
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
|---|---|
| $(1)$ ઘાસ | $(P)$ સ્વફલન (Autogamy) અને ગેઈટોનોગેમી અટકાવે છે |
| $(2)$ હાઈડ્રીલા | $(Q)$ પવન દ્વારા પરાગનયન |
| $(3)$ ક્લિસ્ટોગેમસ (સંવૃત) પુષ્પ | $(R)$ પાણી દ્વારા પરાગનયન |
| $(4)$ પપૈયું | $(S)$ સ્વફલન (Autogamy) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo