Fabaceae કુળની પુષ્પીય લાક્ષણિકતાઓનું વર્ણન કરો.

  • A
    ત્રિજ્યાસમમિતિય,દ્વિલિંગી,પતંગિયાકાર દલપુંજ,દ્વિસંઘી પુંકેસર,એકસ્ત્રીકેસરી બીજાશય.
  • B
    વ્યાસસમમિતિય,દ્વિલિંગી,પતંગિયાકાર દલપુંજ,દ્વિસંઘી પુંકેસર,એકસ્ત્રીકેસરી બીજાશય.
  • C
    ત્રિજ્યાસમમિતિય,એકલિંગી,મુક્તદલ,મુક્તપુંકેસર,ઉચ્ચસ્થ બીજાશય.
  • D
    વ્યાસસમમિતિય,દ્વિલિંગી,ધારાસ્પર્શી કલિકાંતરવિન્યાસ,એકસંઘી પુંકેસર,બહુસ્ત્રીકેસરી બીજાશય.

Explore More

Similar Questions

કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિઓનું મુખ્ય કુળ ...... છે.

રાઈનું તેલ $.......$ માંથી મેળવવામાં આવે છે.

$Leguminosae$ (લેગ્યુમિનોસી) કુળ નીચેનામાંથી શાના માટે અગત્યનું છે?

નીચેનામાંથી કયા લક્ષણો એસ્ટરેસી (Asteraceae) કુળ સાથે સંબંધિત છે?
$(a)$ પુષ્પવિન્યાસ અપરિમિત મુંડક (capitulum)
$(b)$ ફળ રોમમય પેપસ (pappus) ધરાવે છે
$(c)$ જરાયુવિન્યાસ સીમાંત (marginal)
$(d)$ બીજાશય ઉચ્સ્થ (superior)

મોટા ભાગની પેટ્રો વનસ્પતિઓ ....... કુળ સાથે સંકળાયેલી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo