$35$ ઘાતવાળી દ્વિપદી અને $100$ ઘાતવાળી એકપદીનું એક-એક ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બહુપદીની ઘાત એટલે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાત.
દ્વિપદી એટલે એવી બહુપદી જેમાં બે પદ હોય છે. તેથી,$35$ ઘાતવાળી દ્વિપદીને $x^{35} + 1$ તરીકે લખી શકાય.
એકપદી એટલે એવી બહુપદી જેમાં માત્ર એક જ પદ હોય છે. તેથી,$100$ ઘાતવાળી એકપદીને $x^{100}$ તરીકે લખી શકાય.

Explore More

Similar Questions

નીચેની બહુપદીમાં $x^{2}$ નો સહગુણક લખો: $x^{3} + 27$.

નીચેનાને અચળ,સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો:
$4-5 y^{2}$

$x=\frac{1}{2}$ હોય ત્યારે બહુપદી $x^{2}-7x+12$ ની કિંમત શોધો.

નીચેનાને અચળ,સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો:
$y^{3}-y$

નીચેનામાંથી કઈ પદાવલિઓ એક ચલવાળી બહુપદી છે અને કઈ નથી? તમારા જવાબ માટે કારણ આપો. જો આપેલી પદાવલિ બહુપદી હોય,તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો.
$x^{2} + x - 3 + \frac{4}{x}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo